પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંદ્રોખા
તારીખ 26-27 જૂન 2026 આર.કે.પટેલ શિક્ષણ સંકુલ અંદ્રોખા ખાતે પ્રશિક્ષણ મહા અભિયાન યોજાયો તેમાં
પ્રથમ દિવસ ના સત્ર માં

માન.શ્રી કનુભાઈ પટેલ ( જીલ્લા પ્રમુખ ભાજપ), શ્રી હિંમતભાઈ પડશાલા, શ્રી બ્રિજરાજસિંહ ઝાલા ( જિલ્લા પ્રભારી), શ્રી ગણપતસિંહ ઝાલા (જી. મહામંત્રી) પ્રશિક્ષણ વર્ગ ની વ્યવસ્થા મુલાકાત લીધી.
ઉદ્ઘાટન સત્રમાં

શ્રી અશોકભાઈ જોશી (પ્રભારી વિજયનગર), શ્રી પ્રેમલભાઈ દેસાઈ (જી. મહામંત્રી) ઉપસ્થિત રહ્યા.

તેમાં સ્વાગત પરિચય માં ડૉ પરેશ આર. પટેલ (પ્રમુખશ્રી વિજયનગર) અને પ્રશિક્ષણ વર્ગના વાલી તરીકે શ્રી મયુરભાઈ શાહ (જી.દંડક) હતા.
તેમજ પ્રથમ દિવસમાં

સત્ર 1 વકતા:- શ્રી વાસુદેવભાઈ રાવલ
અધ્યક્ષ:- ડૉ પરેશ આર.પટેલ
સત્ર 2 વક્તા:- શ્રીમતી જીનલબેન પટેલ
અધ્યક્ષ:- શ્રી ડૉ.હરીશભાઈ પટેલ
સત્ર 3 વક્તા:- શ્રી ભાનુભાઈ પટેલ
અધ્યક્ષ:- શ્રી મયુરભાઈ શાહ
સત્ર 4 વક્તા:- શ્રી સંજયભાઈ પટેલ
અધ્યક્ષ:- શ્રી રણજીતસિંહ પાંડોર
ઉપસ્થિત રહીને પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન પૂરું પાડી પ્રથમ દિવસે સૌ રાત્રિ ભોજન લઈ પ્રથમ દિવસ નું સત્ર પૂર્ણ થયું

બીજા દિવસના સત્રમાં
સત્ર 5 વક્તા:-શ્રી મહેન્દ્રભાઈ પટેલ
અધ્યક્ષ:- શ્રી નટવરસિંહ ભાટી
સત્ર 6 વક્તા :-શ્રી સુધીરભાઈ પટેલ
અધ્યક્ષ:- શ્રી ડૉ. હિતેશભાઈ આર.પટેલ
સત્ર 7 વક્તા:-શ્રી જયંતીભાઈ પટેલ
અધ્યક્ષ:- શ્રી પનાભાઈ રબારી એ સૌ પ્રશિક્ષણાર્થીઓને સરસ માહિતી પૂરી પાડી અને પ્રશિક્ષણાર્થીઓનું આત્મવિશ્વાસ વધાર્યો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી પ્રદ્યુમનસિંહ ભાટી (મહામંત્રી) અને શ્રી કિરીટભાઈ સડાત (મહામંત્રી) તેમની સંગઠન ટીમે ભારે જહેમત ઉઠાવી સાથે કારોબારી સભ્યશ્રીઓ, શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ, ચૂંટાયેલા તમામ તાલુકા અને જીલ્લા સદસ્યશ્રીઓ એ પૂરો સહકાર આપ્યો અંતિમ આભારવિધી શ્રી મયુરભાઈ શાહ એ કરી. અને સામુહિક ભોજન લઈ સૌ પ્રશિક્ષણાર્થીઓ છૂટા પડ્યા.

ભારતીય જનતા પાર્ટી વિજયનગર

પત્રકાર -પંકજકુમાર પરમાર વિજયનગર
ઝલક ગુજરાતી ન્યૂઝ


