ગુરુપૂર્ણિમા કાયઁક્રમ નિમિત્તે વિજયનગર તાલુકામાં ગુજરાત ના લોકલાડીલા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઈટાવડી ગામે પધારી રહ્યા છે.

તા.૨૯.૦૭.૨૦૨૬ ને બુધવાર ના રોજ ગુરુપૂર્ણિમા હોઈ સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, તાલુકા પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના સદસ્યોશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ,બુથ પ્રમુખશ્રીઓ, શક્તિકેન્દ્ર સંયોજકશ્રીઓ અને સક્રિય કાર્યકર્તા, પાર્ટી ના તમામ સામાજિક આગેવાનો એ પધારવા વિનંતી છે.

સ્થળ: જગન્નાથજી મહારાજ,રામેશ્વર મહાદેવ મંદિર(લીંબાત ફળિયું)
સમય: 10:00 સવારે કલાકે
પ્રમુખ/મહામંત્રી
ભારતીય જનતા પાર્ટી વિજયનગર
પત્રકાર -પંકજકુમાર પરમાર વિજયનગર
ઝલક ગુજરાતી ન્યૂઝ


