Saturday, August 1, 2026

National

spot_img

વિશ્વ હિપેટાઇટીસ દિવસ.. 28 જુલાઈ

વિશ્વ હિપેટાઇટીસ દિવસ.. 28 જુલાઈ

જિલ્લાના તમામ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર પર આવતીકાલે ઉજવાશે વિશ્વ હિપેટાઇટિસ દિવસ

જંક ફૂડના વધતા પ્રયોગથી લીવર પર પડતી ગંભીર અસર અંગે જનજાગૃતિ અર્થે
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પ્રજાજનોને જંક ફૂડના વધતા પ્રયોગથી થતા આરોગ્યના નુકસાન અંગે સચેત કરવામાં આવે છે. હાલના સમયમાં ફાસ્ટ ફૂડ, પેકેટવાળા નાસ્તા, કોલ્ડ ડ્રિંક્સ અને વધારે તેલ-મસાલાવાળા ખોરાકનો ઉપયોગ વધી રહ્યો છે, જે શરીરના મહત્વપૂર્ણ અંગ એવા લીવર (યકૃત) માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે.
વિશેષજ્ઞોના મત અનુસાર, જંક ફૂડમાં રહેલી વધુ ચરબી, મીઠું અને શુગરના કારણે લીવરમાં ચરબી જમા થવા લાગે છે, જેને “ફેટી લીવર” તરીકે ઓળખવામાં આવે છે. સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો આ સ્થિતિ ગંભીર બની લીવર સોજો, સિરોહોસિસ જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.
જંક ફૂડના વધુ સેવનથી ઈન્સ્યુલિન રેસિસ્ટન્સ, વધતું વજન, થાક, પાચન તકલીફો જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં જંક ફૂડ પ્રત્યેનું આકર્ષણ વધતા ભવિષ્યમાં આરોગ્ય માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રજાજનોને નીચે મુજબની સલાહ આપવામાં આવે છે:
તાજા ફળ, શાકભાજી અને ઘરેલું સંતુલિત આહારનો સમાવેશ કરવો
કોલ્ડ ડ્રિંક્સ અને જંક ફૂડનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો
રોજિંદા જીવનમાં વ્યાયામ અને શારીરિક પ્રવૃત્તિ વધારવી
પૂરતું પાણી પીવું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પ્રજાજનોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવી પોતાના લીવર તથા સમગ્ર આરોગ્યની કાળજી લે અને “સ્વસ્થ સાબરકાંઠા”ના નિર્માણમાં સહભાગી બને.

International

RELATED ARTICLES