Saturday, August 1, 2026

National

spot_img

આર્ટ્સ કોલેજ અંદ્રોખા ખાતે ઉમાશંકર જોશી ની જન્મ જયંતી ની ઉજવણી

આર. કે.પટેલ શિક્ષણ સંકુલ અંદ્રોખા માં આજરોજ ઉમાશંકર જોશી ને જન્મ જયંતી નિમિત્તે આર્ટ્સ કોલેજ કરવામાં આવી હતી. જેમાં આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ .પરેશ પટેલ બી.એડ કોલેજના પ્રા. પંકજભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.પ્રા.પ્રેમદાસભાઈ ગરાસીયા એ ઉમાશંકર જોશીના જીવન અને સાહિત્ય સર્જન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ડૉ.અરૂણભાઇ પટેલ સાહેબે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અધ્યાપિકા ડૉ .મિતલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આર્ટ્સ કોલેજ અંદ્રોખાના સર્વે અધ્યાપકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

પત્રકાર – પંકજકુમાર પરમાર વિજયનગર

ઝલક ગુજરાતી ન્યૂઝ

International

RELATED ARTICLES