Monday, June 15, 2026

National

spot_img

હિંમતનગર પોલીટેકનિક કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે ‘મંગલમ્ કેન્ટીન’નું ઉદ્ઘાટન કરાયું

સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાન માટે વધુ એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકામાં કાર્યરત ‘સ્વયંશ્રી પ્રોજેક્ટ’ હસ્તક સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે ‘મંગલમ્ કેન્ટીન’નું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ હાજર રહેલા સ્વસહાય જૂથ (SHG) ની મહિલાઓ સાથે પ્રેરણારૂપી સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓ માત્ર ઘરકામ સુધી સીમિત ન રહેતા વિવિધ આજીવિકા પ્રવૃત્તિઓ સાથે જોડાય અને આર્થિક રીતે પગભર બની ‘આત્મનિર્ભર’ બને તે સમયની માંગ છે. મંગલમ્ કેન્ટીન જેવા પ્રોજેક્ટ્સ મહિલાઓને વ્યાપારિક કૌશલ્ય શીખવવામાં અને સન્માનજનક આવક પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ કેન્ટીન દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળશે, સાથે જ સ્થાનિક મહિલા મંડળોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.

આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે પી પાટીદાર,સરકારી પોલીટેકનિક કોલેજ પ્રિન્સીપાલશ્રી, રિલાયન્સ ફાઉન્ડેશન રિઝનલ કો-ઓર્ડિનેટરશ્રી, બાયફ (BAIF) સંસ્થાના સ્ટેટ લીડર, NRLM ટીમ,પોલીટેકનિક કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

International

RELATED ARTICLES