નાગરિક સહકારી બેંક વડાલી ના સુવર્ણ જયંતી પ્રસંગે રાજ્ય ના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાબરકાંઠા સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા ,પૂર્વ જિલ્લા અધ્યક્ષ શ્રી તખતસિંહજી હડિયોલ, પ્રદેશ ઉપાધ્યક્ષ અ જા મો શ્રીનટુભાઈ પરમાર , બેંક ના ડિરેક્ટર, તાલુકા સંગઠન તેમજ વડાલીના વરિષ્ઠ આગેવાનોની વિશેષ ઉપસ્થિત માં સફળતાપૂર્વ કાર્યક્રમ સંપન્ન થયો
*નાગરિક સહકારી બેન્ક વડાલી ની સુવર્ણ જયંતિ ઉજવાઈ *