Tuesday, August 4, 2026

National

spot_img

વિજયનગર તાલુકા માં વિકાસરથ નું આગમન ઠેર ઠેર સ્વાગત કરાયું.

માનનીય રાજ્ય સભાં સાંસદ અને તાલુકા નાં લોકપ્રિય નેતા શ્રીમતી રમીલાબેન ની આગેવાની માં વિજયનગર તાલુકા માં વિકાસ રથ નું આગમન થયું હતું

લોકપ્રિય નવીન તાલુકા મંડલ પ્રમુખ ર્ડો પરેશભાઈ પટેલ પણ આ રથ સાથે જોડાયા હતા. વિજયનગર તાલુકા માં ત્રણેય જિલ્લા પંચાયત ની સીટ માં આ રથ ફર્યો હતો.

વિજયનગર માં રથ નું ઉષ્માભેરસ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેન શ્રી રમીલાબેન દ્વારા સેવા સંકલ્પ અને સુશાસન નાં 24વર્ષ ની વિકાસ ગાથા વર્ણવવામાં આવી હતી.

બાળ અને મહિલા વિભાગ ની યોજના ની સુંદર ની વિવિધ યોજના પ્રાચીબેન કમલેશભાઈ પરમાર દ્વારા રજૂ કરવામાં આવી હતી

આ પ્રસંગે વિજયનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લઈ વિવિધ ઇકવીપમેન્ટ નું પણ ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ધીરજભાઈ પટેલ તેજાભાઈ પટેલ વિજયનગર સરપંચ મઁજુલાબેન મયુરભાઈ શાહ. તેમજ પાર્ટી મહામંત્રી અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

અને મોટી સઁખ્યા માં ગ્રામજનો જોડાયા હતા.

પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર

International

RELATED ARTICLES