Tuesday, August 4, 2026

National

spot_img

સાબરકાંઠા જિલ્લા જેલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

સાબરકાંઠામાં જિલ્લા જેલ, હિંમતનગર ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગર, સાબરકાંઠા ના અધ્યક્ષ શ્રી કે.આર.રબારી સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સચિવ શ્રી સી.પી.ચારણ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગર, સાબરકાંઠા દ્વારા જિલ્લા જેલ માં મહિલા વિભાગમાં માં મહિલા કેદીઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. 
કાર્યક્રમની શરૂઆતમાં સચિવ શ્રી સી. પી. ચારણ સાહેબ દ્વારા મહિલા દિવસ ની શુભેચ્છાઓ આપવામાં આવી અને મહિલાઓને તેમના અધિકારો વિશે સમજાવવામાં આવ્યું હતું.ત્યારબાદ LADCs ના વકીલશ્રી રેખાબેન ત્રિવેદી દ્વારા મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી ની માહિતી આપવામાં આવી. મહિલા દિવસની ઉજવણી દરમિયાન સિવિલ હોસ્પિટલના સહયોગથી તમામ મહિલાઓનું મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું.

International

RELATED ARTICLES