માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાતે જાપાનના ઈવાટે પ્રિફેક્ચરના વાઇસ ગવર્નર અને JICAનું ડેલીગેશન…

નવી દિલ્હી ખાતે આયોજિત સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આવેલ આ ડેલીગેશનના સભ્યોએ ધોલેરા SIRમાં કાર્યરત સેમિકોન ઉદ્યોગોની સ્થળ મુલાકાત લીધી તેમજ રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના ઝડપથી વધી રહેલા વ્યાપથી પ્રભાવિત થયા…

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-જાપાનના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોથી સેમિકન્ડક્ટર ક્ષેત્રે રાજ્યમાં વધુ જાપાનીઝ રોકાણોને ગતિ મળશે: મુખ્યમંત્રીશ્રી



