Tuesday, August 4, 2026

National

spot_img

*માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લેતા ઈઝરાયેલના નાણામંત્રી શ્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળ…*

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લેતા ઈઝરાયેલના નાણામંત્રી શ્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળ…

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રતિભાશાળી રાષ્ટ્રપુરુષની જન્મભૂમિ નિહાળવાની ખેવના સાથે ગુજરાતમાં બિઝનેસ ટુ બિઝનેસ રિલેશન્સ વિકસાવવા અને ગિફ્ટ સિટી જેવા આંતરરાષ્ટ્રીય ફાયનાન્શિયલ સેન્ટરમાં ઇઝરાયેલની નાણાંકીય સંસ્થાઓના વ્યવસ્થાપનની

સંભાવનાઓ સંદર્ભમાં ખાસ ગુજરાત આવ્યા : ઈઝરાયેલના નાણામંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈઝરાયેલ સાથેના સંબંધો માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ગાઢ બન્યા છે અને આતંકવાદ સામે ઝિરો ટોલરન્સની નીતિમાં ઈઝરાયેલ પણ ખૂબ મક્કમતાથી આગળ વધ્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો…

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, નાણાં સચિવ શ્રીમતી આરતી કંવર અને મુખ્યમંત્રીશ્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે આ મુલાકાત બેઠકમાં જોડાયા…

International

RELATED ARTICLES