માનવ કલ્યાણ ટ્રષ્ટ સંચાલિત વિરેશ્વર વિદ્યાલય કાલવણ વસાહત ખાતે તા 29/09/2025ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર અને જિલ્લા શિક્ષણઅધિકારીશ્રીની કચેરી હિંમતનગર પ્રેરિત મહારાણા પ્રતાપ શાળા સંકુલ અંદરોખા (વિજયનગર વડાલી તાલુકાની )ગણિત વિજ્ઞાન પ્રદર્શન (2025-26)નું આયોજન કરવામાં આવ્યું


જેમાં ઉદઘાટક શ્રી ડૉ. મદનસિંહ ચૌહાણ (પ્રાચાર્ય શ્રી DIET,ઇડર )મણુસિંહ એચ. પરમાર સંચાલક શ્રી તેમજ એમ એમ પટેલ સંચાલક શ્રી રાજપુર કેળવણી મંડળ,મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા.જેમાં વિજયનગર, વડાલી તાલુકાની 55 શાળાના બાળકોએ પરબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પંચાલ સાહેબ તથા શાળાના શિક્ષકોએ ખુબ મહેનત ઉઠાવી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો






પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર