Friday, August 22, 2025

National

spot_img

સંકટમાં સહાય: વડિયા ગામે રેસ્ક્યુ કામગીરી…

પાલીતાણા તાલુકાના વડિયા ગામના નાના ખારો વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચાર વ્યક્તિઓ પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં જ વહીવટી તંત્ર સક્રિય બન્યું. ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સમયસૂચકતા અને અસરકારક સંકલનથી તમામ ચાર વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા.

International

RELATED ARTICLES