માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ…
વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદના નિકોલ ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ…
ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ…

