Monday, October 6, 2025

National

spot_img

*ધી વિજયનગર નાગરિક શરાફી સહકારી મંડળી ની વાર્ષિક સાધારણ સભાં તથા સન્માન સમારોહ યોજાયો.*પત્રકાર – પરમાર પંકજકુમાર કે. વિજયનગર

ઘી વિજયનગર નાગરિગક શરા ફી મંડળી લી. ની 46 મી વાર્ષિક સાધારણ સભા તા 31/08/2025 ના રોજ મંડળી ના મકાનમાં મળી મંડળી ના મેનેજર શ્રી રાકેશ બી સંઘવી એ જણાવેલ કે મંડળી ના સ્વર્ગસ્થ પામેલા ચેરમેન શ્રી વા. ચેરમેન શ્રી તથા વ્ય. કમિટીના સભ્યો શ્રી ઓની આત્માની શાંતિ મળે તે અર્થે સૌપ્રથમ આજની સભાએ બે મિનિટ મૌન પાળી પ્રભુને પ્રાર્થના કરી

તેના પછી મંડળી ના આદ્યસ્થાપક તથા મંડળી ની સ્થાપના થી લઈને અત્યારે સુધી ના ચેરમેન શ્રીઓનો સન્માન સમારોહ રાખેલ તેમાં મંડળી ના આદ્યસ્થાપક શ્રી મણિલાલ એન. પટેલ મંડળી ના મુખ્ય પ્રાયોજક તથા માજી ચેરમેન જયંતીલાલ ડી. શાહ તથા સ્વ. માજી ચેરમેન શ્રી ના પુત્રશ્રી પંકજભાઈ આર પટેલ (હાલ કમિટી સભ્ય સા. કા. બેન્ક હિંમતનગર )શ્રી પ્રાણયભાઈ એમ. શાહ શ્રી મુકેશભાઈ એન પટેલ શ્રી વિક્રમભાઈ એલ. પટેલ,શ્રી હિતેષભાઇ આર પટેલ (હાલના વ્ય. કમિટી સભ્ય )તથા માજી ચેરમેનશ્રી બાબુલાલ સી. દોશી, શ્રી મુળ સિંહજી એમ. વંશ,શ્રી રમેશકુમાર એન શાહ, શ્રી ખલાભાઈ એન.પટેલ, શ્રી મગનભાઈ ડી. પટેલ શ્રી હરિભાઈ એમ. પટેલ શ્રી પ્રભુભાઈ એન. પટેલ(હાલના વ્ય. કમિટી સભ્ય )શ્રી નરેશભાઈ ડી. પટેલ (હાલના વ્ય. કમિટી સભ્યશ્રી )તથા માજી ચેરમેનશ્રી ના પુત્ર (હાલના ચેરમેનશ્રી )ભીખાભાઇ બી. પટેલ, એમ સર્વેઓનું સન્માન કરવામાં આવ્યું.

અને તેના પછી વાર્ષિક સાધારણ સભાના એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી, આ કાર્યક્રમ મા મંડળી ના વા. ચેરમેનશ્રી રમેશકુમાર બી પટેલ તથા કમિટી સભ્યશ્રી નરેશભાઈ જે પરમાર, શ્રીમતી ભામીની બેન એ. દોશી તથા માજી કમિટી સભ્યશ્રી ઓ, સભાસદો આંતરિક ઓડિટરશ્રી ગણેશલાલ પી કલાલ તથા મંડળી ના કેશીયર શ્રી ગજેન્દ્રસિંહ એમ. વંશ તથા પ્યુન ઈશ્વરભાઈ પી કલાલ હાજર રહેલ

તેમજ મંડળી ના વધૂ પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભેચ્છાઓ હાજર રહેલ તમામ સભાસદોએ આપી.તથા અનિવાર્ય સંજોગોના કારણે ગેર હાજર રહેલ માજી ચેરમેન શ્રીઓ તથા ચાલુ કમિટી સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી .છેલ્લે મંડળી ના વા. ચેરમેનશ્રી એ આભારવિધિ કરીને સભાનુ કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

International

RELATED ARTICLES