
આજ રોજ વિજયનગર P S i એ. વી. જોશી સાહેબ ની અધ્યક્ષતા માં આવનાર તહેવારો ને લઈ એક શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હરહંમેશ લોકો ની મદદ માટે તૈયાર છે અને તહેવારો શાંતી પૂર્ણ માહોલ માં યોજાય એવી વાત કરવામાં આવી હતી આ મિટિંગ માં

: માઈમંડળ પ્રમુખ રણધીરસિંહ સિસોદિયા
વેપારી એસોસિએશન પ્રમુખ નલીનભાઇ દોશી,ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ, ભાજપ સંગઠન પૂર્વ પ્રમુખ મયુરભાઈ શાહ,તેજાભાઈ પટેલ, ખરોલ ના અગ્રણી પ્રભુદાસ પી. પટેલ, સરસવના જે એલ અસારી, કેલાવા સરપંચ કિરીટભાઇ બલાત, ગોકુળ ઉપાધ્યાય,મૌલિક દરજી, રોહિત પ્રજાપતિ,જુગલ દરજી, હિમાંશુ દરજી,ઈશ્વરભાઈ કલાલ, સોમાભાઈ વશીઠા, રવિશ પંચાલ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રી પર્વ થી લઈને દિવાળી સુધી આવતા તમામ તહેવારો માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી

પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર