ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં સહકારી ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ‘આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025’ અંતર્ગત ગાંધીનગર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ…

ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી તેમજ રાજ્યના મંત્રીશ્રીઓ શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મુળુભાઈ બેરા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ ઉપરાંત સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ…
મુખ્યમંત્રીશ્રીએ સહકારી ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે લાંબા અને ટૂંકા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરીને “સહકાર સે સમૃદ્ધિ”નો ધ્યેય પાર પાડવા સમગ્ર સહકારી ક્ષેત્રના અગ્રણીઓને પ્રેરણા આપી…
