આજ રોજ વિવિધ સામાજિક સંગઠન અને વિવિધ શૈક્ષણિક સઁસ્થાઓ નાં સંયુક્ત ઉપક્રમે માનનીય વડાપ્રધાન નાં જન્મદિવસ ને યાદગાર બનાવવા માટે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

. આ કેમ્પ ને આચાર્ય સંઘ સાબરકાંઠા નાં પ્રમુખ શ્રી હરીશભાઈ મણીભાઈ પટેલ દ્વારા રક્તદાન કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને 500થી વધુ રક્તદાન માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને હજી ચાલુ છે એમ રક્તદાન કેમ્પ ને વિજયનગર તાલુકા માંથી બહોળો પ્રતિસાદ મળ્યો છે.
