આજ રોજ વિજયનગર માં ચાલતા 59માં નવરાત્રી મહોત્સવ વિજયનગર માં કન્યા પૂજન નો કાર્યક્રમ દરબાર સાહેબ વિજય વર્ધન સાહેબ નાં અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો

આજના આ કાર્યક્રમ માં ધોરણ 1થી 8ધોરણ માં ભણતી દીકરીઓ ને તિલક કરી એમનું પૂજન કરી ત્યાર બાદ દીકરીઓ ને ઇનામ આપવામાં આવ્યું હતું.આજના આ કાર્યક્રમ માં વિજયનગર નાં વિવિધ સમાજ નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમ માં મદન સિંહ સોવન સિંહ.સીસોદીયા પૂર્વ સરપંચ બાબુભાઇ વ્યાસ કે. બી. પંચાલ. ઉમેદસિંહ ચૌહાન. ગજેન્દ્રસિંહ વંશ. રમેશભાઈ પંચાલ અમૃતભાઈ પટેલ. માઈ મંડળ નાં આમન્ત્રણ ને માન આપી વિજયનગર psi શ્રી અર્જુનભાઈ જોશી સાહેબ. Rfo મકવાણા સાહેબ વી એમ ભગોરા સાહેબ તલાટી કમ મઁત્રી જોશીયારા સાહેબ તલાટી કમ મઁત્રી પટેલા સાહેબ ભગવાનભાઈ કોન્ટ્રાકટર આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા


. મંડળ વતી પ્રમુખ રણધીર સિંહ સીસોદીયા અને સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.કન્યા પૂજન નાં દાતા અજયભાઈ ભટ્ટ તેમજ રાહુલભાઈ શાહ હતા. આ સુંદર કાર્યક્રમ નું સંચાલન શાસ્ત્રી હેમન્તભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ને વિજયનગર ધર્મ પ્રેમી જનતા એ નિહાળી ધન્યતા અનુભવી હતી.












પત્રકાર -પંકજકુમાર કે પરમાર વિજયનગર