Monday, October 6, 2025

National

spot_img

હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન- નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫ : સાબરકાંઠા

હિંમતનગર જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ દ્વારા આયોજિત શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ગ્રાઉન્ડ, હિંમતનગર ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.

નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી દરમિયાન પોલીસ સ્ટાફ,સરકારી કર્મયોગીઓ તેમજ રમતવીરોએ ક્રિકેટ, શુટીંગ વૉલીબોલ, રસ્સાખેંચ જેવી રમતોની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રમતોમાં વિજેતા ટીમને મહાનુભાવોના હસ્તે ટ્રોફી વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો તથા રમતવીરોએ શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે કેક કાપી ઉજવણી કરી હતી. સાથે જ ઉપસ્થિત સૌ કોઈએ ફિટ ઈન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી.ઝાલા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી ડૉ.પાર્થ રાજસિંહ ગોહિલ, પ્રાયોજના વહીવટદારશ્રી વિશાલ સકસેના, પ્રાંત અધિકારીશ્રી, સહીત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી શ્રીઓ, કર્મચારીશ્રીઓ,પોલીસ સ્ટાફ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

International

RELATED ARTICLES