Monday, October 6, 2025

National

spot_img

*વિજયનગર તાલુકાના મહુઆના ખેતરા ગામનુ અને ગરાસિયા સમાજનું ગૌરવ *

મહુવા નાં ખેતરા અને ગરાસિયા સમાજ નું ગૌરવ. મહુવા નાં ખેતરા વિજયનગર નાં વતની અને વિજયનગર મામલતદાર કચેરી માં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ખરાડી ની ચિ.પુત્રી દિવ્યા એ તાજેતર માં યુ. એન. મહેતા સિવિલ હોસ્પિટલ થી B. D. S (દાંત નાં ડોક્ટર )ની પદવી હાંસલ કરી છે. સને. 2020માં સાયન્સ માં 650માંથી 488ગુણ પ્રાપ્ત કરી ને પ્રવેશ મેળવ્યો હતો. આ પદવી મળતા પરિવાર ગામ અને ગરાસિયા સમાજ માં હર્ષ ની લાગણી છવાઈ છે. ચોમેર થી અભિનંદન ની વર્ષl થઈ રહી છે.

પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર

International

RELATED ARTICLES