Monday, October 6, 2025

National

spot_img

*કાલવણ વસાહત પ્રા. શાળાના શિક્ષક શ્રી રામજીભાઈ ચેનવાનો આજે વય નિવૃત્તિ કાર્યક્રમ વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહોદય પ્રવિણસિંહ પી ચૌહાણ સાહેબશ્રી ની અધ્યક્ષતામાં યોજાયો.*

આજ રોજ તા 26/09/2025 ના રોજ કાલવણ વસાહત પ્રા. શાળાના શિક્ષક શ્રી રામજીભાઈ ચેનવા જેઓ તારીખ 31/10 / 2025 ના રોજ વયનિવૃત થતા હોઈ આજ રોજ 26/09/2025 ના શુક્રવાર ના રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો

આ વિદાય સમારંભ કાર્યકમ માં મોટી સંખ્યામાં વિજયનગર તાલુકાના શિક્ષકો, કાલવણ પ્રા. શાળાના આચાર્ય દેસાઈ પ્રવિણાબેન, શિક્ષક સ્ટાફ, કાલવણ ગ્રામનજો, વિદ્યાર્થી ઓ, નાના બાળકો, તથા ગામના નાના મોટા ભાઈ બહેનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

કાલવણ વસાહત ના આગેવાન અને ગ્રામજનો એ રામજીભાઈ ચેનવાને જ્યારથી શાળામાં આવ્યા ત્યારથી આજે દિન સુધીની કામગીરી તથા બાળકો પ્રત્યે જે રસ અને રુચિ હતી નાની નાની બાબતો ની પણ તકેદારી રાખી શાળાના બાળકો ની ભવિષ્ય વિશે જે પ્રવૃત્તિ અદા કરી હતી તેને બિરદાવી અને તેમના વાયનિવૃત્તિ નો સમય જેમ બાળકો ના ભવિષ્ય માટે સમર્પણ કર્યો છે તેમાં આગળનો સમય પણ સમાજના ઉત્તથાન માટે પસાર કરે અને તેમની દીર્ધાયુ આયુષ્ય સદાય હેલ્ધી રહે તેવી પ્રભુ ને પ્રાર્થના કરી અને શુભકામના સાથે ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી

આ કાર્યક્રમ માં વિજયનગર તાલુકા ના શિક્ષકો, શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રીશ્રી સાહેબ,તથા દરેક પ્રા.શાળાના આચાર્ય સાહેબશ્રીઓ, શિક્ષકગણ હાજર રહી રામજીભાઈ ચેનવાની વિદાય ની શુભેચ્છાઓ પાઠવી દરેક શિક્ષકોએ,ગ્રામજનોએ નાની મોટી ફૂલ નઈ તો ફૂલની પાંખડીની સપ્રેમ ભેટ આપી અને રામજીભાઈ ચેનવા એ સ્નેહ પૂર્વક દરેકની ભેટ સ્વીકારી હૃદય પૂર્વક સૌનો આભાર માન્યો.

આ વિદાય સમારંભ કાર્યક્રમ ને ખુબ સરસ રીતે નિભાવી આ કાર્યક્રમને સફળ બનાવી પૂર્ણ કરવામાં આવ્યો.

International

RELATED ARTICLES