Monday, October 6, 2025

National

spot_img

*59માં નવરાત્રી મહોત્સવ ના આયોજન માટે માઈ મંડળ વિજયનગર ની મિટિંગ મળી.*

પત્રકાર -પંકજકુમાર કે. વિજયનગર

par

આજ રોજ 59માં નવરાત્રી મહોત્સવ ના આયોજન માટે વિજયનગર માઈ મંડળ ની મિટિંગ રામજી મંદિર ખાતે યોજાઈ ગઈ.

મિટિંગ નું અધ્યક્ષ સ્થાન ઉમેદસિંહ ચૌહાન સાહેબે શોભાવ્યું હતું.પ્રમુખ તરીકે રણધીર સિંહ મદનસિંહ સીસોદીયા

ઉપપ્રમુખ તરીકે પંચાલ રમેશભાઈ બેચરભાઈ. જયરાજ સિંહ વંશ ત્રિવેદી દિપકકુમાર લાભશંકર

મંત્રી તરીકે રોહિત પ્રજાપતિ

સહ મઁત્રી તરીકે હિમાંશુ દરજી ઈશ્વરભાઈ કલાલ પંકજભાઈ પરમાર

ખજાનચી તરીકે હસમુખભાઈ વસીટા રવીસભાઈ પંચાલ ભરતભાઈ ભાટિયા સોસીયલ મીડિયા ઉપાધ્યાય ગોકુલભાઈ બિપિનભાઈ નગારચી મૌલીક ભાઈ દરજી ની વરણી કરવામાં આવી હતી

સલાહકાર સમિતિ ની પણ વરણી કરવામાં આવી હતી નવરાત્રી મહોત્સવ ની ઉજવણી સુંદર રીતે થાય એના માટે ગજેન્દ્રસિંહ વંશ. કે. બી. પંચાલ સુરેશભાઈ પંચાલ વિજયભાઈ ઝાલા વગેરે સલાહ સૂચન કર્યા હતા વિજયનગર માંથી વિવિધ સમાજ ના આગેવાન તેમજ યુવાનો આ મિટિંગ માં હાજર રહ્યા હતા.

International

RELATED ARTICLES