Monday, October 6, 2025

National

spot_img

*હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ’બચ્ચે હી આગે’ કાર્યક્રમ ઉજવાયો.*

હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ’બચ્ચે હી આગે’ કાર્યક્રમ ઉજવાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગણપતિ દાદાના નવમા દિવસે શુક્રવાર ના રોજ હિંદુ તહેવારોમાં ભગવાનનું મહત્વ અને ભગવાન વિશેની માહિતી બાળકોને મળી રહે તે હેતુથી હાલમાં ચાલી રહેલ ગણપતી મહોત્સવ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન ગણેશજીનું ચિત્ર દોરી એમાં રંગ પુરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના મહેતાપુરા, રાયકાનગર, શક્તિનગર અને ઇન્દ્રનગર માં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોમાં ખુશી જોવા મળી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત આરબીડી જીલ્લા અધ્યક્ષ કનકસિંહ ઝાલા, વ્યાપાર પરિષદ જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ માલવિયા, આરબીડી જીલ્લા ઉપાધ્યક્ષ જગતસિંહ પરમાર, જિલ્લા મંત્રી અતુલભાઈ મકવાણા, HHL જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ સોનગરા, કોષાધ્યક્ષ સંપતસિહ રાજપુરોહિત, શહેર અધ્યક્ષ સુનિલભાઈ શાહ, પ્રતીકભાઈ સોની વગેરે હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર અમિત જોશી ઈડર

International

RELATED ARTICLES