અંબાજી ભાદરવી પૂનમ મહામેળો-2025

અંબાજી ખાતે વિખૂટા/ખોવાયેલા પદયાત્રીઓનું સરનામું એટલે મુખ્ય કંટ્રોલ રૂમ; 2700 જેટલા વિખૂટા પડેલા માઇભક્તોનું પરિવાર સાથે સુખદ મિલન…

આ કંટ્રોલ રૂમમાં પદયાત્રીઓના ખોવાયેલા સામાન, મોબાઈલ, મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ, ATM કાર્ડ વગેરે માટે સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે; 3 શિફ્ટ અને કર્મચારીઓ સાથે રાઉન્ડ ધી ક્લોક કાર્યરત…

