Monday, October 6, 2025

National

spot_img

ડિજિટલ ભારતના સપનાને સાકાર કરતી ઐતિહાસિક ક્ષણ !

📡🇮🇳

આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે BSNL ની સિલ્વર જ્યુબિલી અવસરે ઓડિશા ખાતેથી સ્વદેશી ટેક્નોલોજી આધારિત ૯૭,૫૦૦ જેટલા 4G ટાવરોનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું.

આ ભવ્ય આયોજનમાં વિજયનગર તાલુકાના નાલશેરી ખાતેથી જોડાવાનો ગૌરવ પ્રાપ્ત થયો. ગાંધીનગરથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા.

✨ ગર્વની વાત એ છે કે વડાપ્રધાનશ્રીએ નાલશેરી ખાતે એક મોબાઈલ ટાવરનું પણ ઉદ્ઘાટન કર્યું. હવે અહીંના ગ્રામજનોને

➡️ ઝડપી ઈન્ટરનેટ કનેક્ટિવિટી
➡️ શિક્ષણ, આરોગ્ય અને રોજગારીમાં નવી તકો
➡️ આધુનિક સંચાર સુવિધાનો લાભ
સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા પ્રાપ્ત થશે.

આ પગલું ગ્રામ વિકાસ, યુવાનોની પ્રગતિ અને આત્મનિર્ભર ભારત તરફનું એક મજબૂત પાયાનું કાર્ય છે.

આ તકે રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારા , લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા,જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા મહામંત્રી લુકેશભાઈ સોલંકી, તાલુકા- જિલ્લા પંચાયત ના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, ગામના સરપંચશ્રી, BSNL ના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.

🌟 #DigitalIndia
🌟 #BSNL25Years
🌟 #4GForAll
🌟 #RuralDevelopment
🌟 #NarendraModi
🌟 #NewIndia

પત્રકાર -પંકજકુમાર કે. પરમાર વિજયનગર

International

RELATED ARTICLES