Monday, October 6, 2025

National

spot_img

*અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આતંરરાષ્ટ્રીય કક્ષાનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ…*

અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આતંરરાષ્ટ્રીય કક્ષાનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ… ✨

માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે અમદાવાદના નારણપુરામાં ₹825 કરોડના ખર્ચે નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી, રાજ્યના મંત્રીશ્રીઓ, અન્ય મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ખેલપ્રેમી નગરજનોની ઉપસ્થિતિ…

💬 માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ખેલાડીઓ માટે વર્લ્ડ-કલાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તાલીમ, પારદર્શિતા સાથેની સિલેક્શન સિસ્ટમ, ઉત્કૃષ્ટ ખેલાડીઓને વિશ્વ રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જેવા મોટા બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે આવ્યા છે : માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી

💬 ‘વિરાસત ભી, વિકાસ ભી’ સાકાર કરીને વડાપ્રધાનશ્રીએ આપણી પ્રાચીન રમતગમત ધરોહરને આધુનિક ઓપ આપ્યો છે : મુખ્યમંત્રીશ્રી

International

RELATED ARTICLES